મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા બગથળામાં સરપંચની હાજરીમાં કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા બગથળામાં સરપંચની હાજરીમાં કાર્યક્રમ યોજાયો

મોરબીમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા બગથળા ગામે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે બગથળા ગામના મહિલા સરપંચ શ્રીમતી કાંતાબેન ચુનીભાઈ ઠોરિયા હાજર રહ્યા હતા અને મહિલાઓને વિવિધ ક્ષેત્રોમાં મહિલાઑના યોગદાનની માહિતી આપી હતી જ્યારે આ કેન્દ્રના વડા ડો.એલ.એક. જીવાણી તેમજ કેન્દ્ર વૈજ્ઞાનિક  ડી.એ.સરડવા દ્વારા પ્રસંગને અનુરૂપ  માહિતી આપવામાં આવી હતી અને મહિલાઓને દરેક ક્ષેત્રમાં આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમના અંતે આભાર વિધિ આ કેન્દ્ર  નિલેશભાઈ વાધડીયાએ કરી હતી.




Latest News