મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં બળાત્કાર તથા પોકસોના કેશમા આરોપીનો જામીન પર છૂટકારો


SHARE







મોરબીમાં બળાત્કાર તથા પોકસોના કેશમા આરોપીનો જામીન પર છૂટકારો

ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે રહેતાં અરજદારે આરોપી સંજય ઉર્ફે શીવમ દેવજીભાઈ પરમાર સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં સગીર ઉંમરની છોકરીને લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઈરાદે ભગાડી જવા સંબંધે ગુનો દાખલ કરાવેલ પોલીસે તપાસ કરી બળાત્કાર તથા પોકસો એકટ મુજબ ગુનો રજીસ્ટર કર્યો હતો.મોરબી તાલુકી પોલીસ મથકે નોંધાયેલા ગુનામાં આરોપીએ જામીન ઉપર મુક્ત થવા વકીલ મારફત મોરબીની સ્પે.પોકસો કોર્ટમાં અરજી કરતા સરકારી વકીલ તથા આરોપીના એડવોકેટની દલીલો સાંભળીને સ્પે.પોકસો જજ એમ.કે.ઉપાધ્યાયએ આરોપીને રૂા.૧૦,૦૦૦ ના જામીન ઉપર મુકત કરવાનો હુકમ ફરમાવેલ છે.આ કામે આરોપી તરફથી અહીનાં જાણીતા વકીલ શ્રીમતી પુષ્પાબેન કૌશીકભાઇ ભટ્ટ રોકાયેલ હતા.




Latest News