મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા શનિવારે રાત્રે 8:30 વાગ્યે મોરબીના મચ્છુ-2 ડેમના માત્ર 4 દરવાજા 10 ફૂટ સુધી ખુલ્લા: પાણીની આવક ઘટી મોરબીના મહેન્દ્રનગર ગામનો ધાયડી વિસ્તારમાં બેટમાં ફેરવાયો ! હળવદ તાલુકાનાં જુના માલણીયાદ ગામે પાંચ લોકોનું રેસક્યું: કેટલાક ગામોમાં વરસાદી પાણી ભરાયા
Breaking news
Morbi Today

હળવદનાં જુના દેવળીયા ગામે કુમાર પ્રાથમિક શાળામાં રમતોત્સવ યોજાયો


SHARE







હળવદનાં જુના દેવળીયા ગામે કુમાર પ્રાથમિક શાળામાં રમતોત્સવ યોજાયો

હળવદ તાલુકાનાં જુના દેવળીયા ગામે આવેલ કુમાર પ્રાથમિક શાળામાં વિવિધ રમતોનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં કુલ ૨૦૦  બાળકોએ ભાગ લીધો હતો. અને બાળકોને દોડજેરી દડોદોરડા કુદ જેવી વિવિધ રમતો રમાડવામાં આવી હતી ત્યારે શાળાનાં સમગ્ર સ્ટાફના શિક્ષકો તથા   શાળાના આચાર્યએ આ આયોજનને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી અને જુદીજુદી રમત સ્પર્ધામાં વિજેતા થયેલા તમામ બાળકોને હિતમ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી ડૉ. હાર્દિક રવિચંદ જેસ્વાણીમહેશ્વરી હોસ્પિટલમોરબી તરફથી ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા અને આ ઉપરાંત શાળાના શિક્ષક મનીષાબેન વી.રૂપાલાએ પોતાના પિતાજીની તિથિ નિમિતે તમામ બાળકોને તિથિ ભોજન કરાવ્યું હતું.






Latest News