મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના વેજીટેબલ રોડેથી સગીરાનું અપહરણ કરનાર આરોપી ઝડપાયો


SHARE







મોરબીના વેજીટેબલ રોડેથી સગીરાનું અપહરણ કરનાર આરોપી ઝડપાયો
 

મોરબીમાં વેજીટેબલ રોડ ઉપર આવેલ વાડી વિસ્તારમાંથી પાચેક મહીના પહેલા સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું જેની ફરિયાદ નોંધાઈ હતી તેના આધારે પોલીસે તપાસ કરીને આરોપીની ધરપકડ કરી છે અને ભોગ બનેલ સગીરાને પણ શોધી કાઢી છે

મોરબી એન્ટ્રી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટની ટીમ એલસીબીના પીઆઇ એમ.આર.ગોઢાણીયાની સૂચના મુજબ કામ કરી રહી છે ત્યારે જયવંતસિંહ ગોહીલ, દશરથસિંહ ચાવડા તથા નંદલાલ વરમોરાને હકીકત મળેલ હતી કે, મોરબી સીટી બી ડીવીજનમાં નોંધાયેલ આઇ.પી.સી.કલમ -૩૬૩, ૩૬૬ તથા પોકસો એકટ કલમ -૧૮ મુજબના ગુનાના કામે આરોપી અને ભોગ બનેલ સગીરા હળવદ તાલુકાના ઘણાદ ગામની સીમમાં વાડી વિસ્તારમાં તપાસ કરતાં આરોપી અક્ષયભાઇ દિનેશભાઇ ડાભી જાતે કોળી (ઉ.૨૧) રહે. વાટાવદર તાલુકો હળવદ વાળો તથા ભોગબનનાર બન્ને મલાઈ આવ્યા હતા જેથી બન્નેને હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે મોરબી સીટી બી ડીવીજન પોલીસને સોપવાની કાર્યવાહી કરવામાં આવેલ છે.




Latest News