મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના સજનપર ગામે શાળામાં સ્ત્રી સશક્તિકરણના ભાગરૂપે સ્વરક્ષણની તાલીમ યોજાઇ


SHARE







મોરબીના સજનપર ગામે શાળામાં સ્ત્રી સશક્તિકરણના ભાગરૂપે સ્વરક્ષણની તાલીમ યોજાઇ

દેશભરમાં સ્ત્રી સશક્તિકરણ અને મહિલાઓની સુરક્ષા મહત્વનો પ્રશ્ન બન્યો છે ત્યારે  સજનપર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા બહેન વિરમગામમાં મીનાબેન શાળાની વિદ્યાર્થીનીઓ તથા ગામની યુવતીઓને સેલ્ફ ડિફેન્સ (સ્વરક્ષણ) પ્રાથમિક તાલીમ આપી રહ્યા છે. જેથી મહિલાઓ સાથે કોઈ અઘટિત ઘટના બને ત્યારે  મહિલાઓ પોતાની સુરક્ષા જાતે કરી શકે તેવા દરેક પ્રકારના દાવ પેચ શીખવાડી રહ્યા છે .મહિલાઓને સેલ્ફ ડિફેન્સના ક્ષેત્રે ટ્રેનિંગ આપવી અને તેમનો આત્મવિશ્વાસ વધે તે પ્રકારની ટ્રેનિંગ હાલના સમયની જરૂરીયાત બની ગઈ છે. ત્યારે સજનપર પ્રાથમિક શાળાના આચાર્ય અલ્પેશભાઈ પૂજારાએ શિક્ષિકાએ આપેલ તાલિકની કામગીરીને બિરદાવી હતી




Latest News