મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

મોરબીના જાગા સ્વામી મિત્ર મંડળ સમસ્ત મોચી સમાજના નવા હોદ્દેદારોની વરણી કરાઇ


SHARE





મોરબીના જાગા સ્વામી મિત્ર મંડળ સમસ્ત મોચી સમાજના નવા હોદ્દેદારોની વરણી કરાઇ

જાગા સ્વામી મિત્ર મંડળ સમસ્ત મોચી સમાજ-મોરબીના નવા હોદેદારોની વરણી અહિંના મોચી મંદિર ખાતે કરવામાં આવેલ.જેમાં જાગા સ્વામી મિત્ર મંડળના પ્રમુખ તરીકે ઇશ્વરભાઇ મોહનભાઈ રાઠોડની તથા ઉપપ્રમુખ તરીકે ચંદ્રકાંતભાઈ ખીમજીભાઈ રાઠોડની તેમજ મંત્રી તરીકે કાંતિભાઈ વલમજીભાઈ રાઠોડ અને ખજાનચી તરીકે નાથાભાઈ ખીમજીભાઈ ઝાલા અને અન્ય હોદેદારોની વરણી કરવામાં આવી હતી.આ તકે રાઠોડ યુવક મંડળ દ્વારા વરણી પામેલા આગેવાનોનું પુષ્પહાર અને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવેલ. જાગા સ્વામી મિત્ર મંડળ સમસ્ત મોચી સમાજ મોરબી દ્વારા પૂજ્ય સંત શ્રી લાલાબાપાની તિથિની ભવ્ય ઉજવણી, સમૂહ લગ્નોત્સવ, જાગા સ્વામી જયંતિની ઉજવણી તેમજ વિદ્યાર્થીઓ માટે ઈનામ વિતરણ કાર્યક્રમ તેમજ અન્ય કાર્યો સમાજના સાથ સહકારથી કરવામાં આવે છે.ઉપરોકત કાર્યો સમાજના સાથ અને સહકારથી ચાલુ જ રહેશે તેમ પ્રમુખ ઈશ્વરભાઈ રાઠોડે યાદીમાં જણાવેલ છે.




Latest News