મોરબીમાં બનનાર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે મંદિરનો પ્રથમ સ્તંભ મુકાયો
મોરબીના લાલપર પાસે ભરવાડ વાસમાં આગ લગતા એક વાંછડીનું મોત: ત્રણ અબોલ જીવ સારવારમાં
SHARE









મોરબીના લાલપર પાસે ભરવાડ વાસમાં આગ લગતા એક વાંછડીનું મોત: ત્રણ અબોલ જીવ સારવારમાં
મોરબીના લાલપર ગામે પાસે આવેલ ભરવાડ વાસમાં ગઈકાલે અચાનક આગ લાગી હતી ત્યારે વાડામાં ગૌ વંશોને રાખવામા આવ્યા હતા તે પણ આગની ઝપેટમાં આવી ગયા હતા જેથી કરીને તાત્કાલિક ત્યાંથી નીકળતી ખીલખીલાટના સ્ટાફ દ્વારા ૧૯૬૨ ની ટીમને જાણ કરવામાં આવી હતી જેથી પશુહેલ્પલાઇન ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી અને તાત્કાલિક સારવાર કરવામાં આવી હતી તેમાં ફરજ બજાવતા ડો. વિપુલભાઈ કાનાણી અને ડ્રાઈવર પ્રવિણસિંહ વાઘેલા દ્વારા કામગીરી કરવામાં આવી હતી અને આ આગ લાગવાના લીધે એક વાંછડીનું મોત થયું છે અને એક ગાય તેમજ બે વાંછડી આગની ઝપટે ચડી ગયા હતા જેથી કરીને તેની સારવાર ચાલી રહી છે
