મોરબીમાં બનનાર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે મંદિરનો પ્રથમ સ્તંભ મુકાયો
SHARE









મોરબીમાં બનનાર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે મંદિરનો પ્રથમ સ્તંભ મુકાયો
મોરબીમાં મચ્છુ નદીના કાંઠે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા હાલમાં મંદિર બનાવવામાં આવી રહ્યું છે ત્યારે આ મંદિરનો પ્રથમ સ્તંભ આજે મૂકવામાં આવ્યો હતો ત્યારે સ્વામી અપૂર્વમુની સહિતના સંતો તેમજ મોરબી માળીયાના ધારાસભ્ય અને પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજા, સાંસદ મોહનભાઈ કુંડારિયા, માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, કલેક્ટર જે.બી. પટેલ, મોરબી સિરામિક એસો.ના પ્રમુખ વિનોદભાઇ ભાડજા, માજી પ્રમુખ નિલેષભાઈ જેતપરિયા સહિતના આગેવાનો, સામાજિક અગ્રણીઑ સહિતના લોકો હાજર રહ્યા હતા
