મોરબી નજીકથી 2500 લિટર જવલંતશીલ પદાર્થ ભરેલ ટેન્કર અને બે ટ્રક સહિત 72.25 લાખનો મુદામાલ કબ્જે મોરબી મહાનગરપાલિકા દ્વારા વિવિધ ભરતી માટે વોક-ઇન-ઇન્ટરવ્યુ યોજાશે મોરબી મહાનગરપાલિકા દ્વારા ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શન અને રખડતા ઢોર માટે હેલ્પલાઈન નંબર જાહેર કરાયો મોરબી મહાનગરપાલિકા દ્વારા મચ્છુ-૨ ડેમ ખાતે બોટ ડ્રીલનું આયોજન કરાયું મોરબીના ગાળા ગામ પાસે અકસ્માતમાં આધેડનું મોત, મૃતકની ઓળખ મેળવવા પોલીસ તપાસ શરૂ મોરબીમાં તૂટેલા રોડ રીપેર કરો અને ગટરના ઢાંકણા નાખો તેવી કોંગ્રેસની મહાપાલિકામાં રજૂઆત મોરબીના ઉંચી માંડલ નજીકથી 72 બોટલ દારૂ ભરેલ ઇકો ગાડી ઝડપાઇ વાંકાનેરમાં ઘરે શ્વાસ ચડતા અને છાતીમાં દુખાવો થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેર અમરસર ફાટક પાસે એક વર્ષ પૂર્વ પોલીસ વૅનની ઠોકરે ઘાવાયેલા આધેડનું મોત


SHARE













વાંકાનેર અમરસર ફાટક પાસે એક વર્ષ પૂર્વ પોલીસ વૅનની ઠોકરે ઘાવાયેલા આધેડનું મોત

(શાહરૂખ ચૌહાણ દ્વારા) વાંકાનેર અમરસર ફાટક પાસે એક વર્ષ પૂર્વ પોલીસવૅનની ઠોકરે ધાવયેલા રાજકોટ શહેરના જામનગર રોડ ઉપર બજરંગ વાડી પાસે રાજીવનગરમાં રહેતા વલીમામદભાઈ ઇબ્રાહીમભાઇ બ્લોચ (૪૦) વાંકાનેર ફાટક પાસે પોલીસવેન અને રિક્ષા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા ગંભીર ઇજા થયા હતા ત્યારેથી તેઓ કોમા હોય એક વર્ષ બાદ દમ તોડતા મોત નિપજ્યું હતું

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વલીમામદભાઈ ઇબ્રાહીમભાઇ બ્લોચને વહેલી સવારે ચાર વાગ્યે બેભાન હાલતમાં ખસેડતા અહિં તબીબે મૃત જાહેર કરતા પરિવારમાં માતમ છવાઇ ગયો હતો ગાંધીધામ પોલીસે મૃત્યુ દેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી વલીમામદભાઈ બ્લોચ ચાર ભાઇ અને એક બહેન નાના હતા સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે તેઓ આઉટ ફ્રુટની લારી કાઢતા ઉપરાંત રીક્ષા ચલાવતા હતા પરિવાર જનોના કહેવા મુજબ વાંકાનેર અમરસર ફાટક પાસે પોલીસવેન ઠોકર મારી હતી ત્યારથી વલીમામદભાઈ બ્લોચ પથારીવશ થઈ ગયા હતા તેનું મૃત્યુ નિપજતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે








Latest News