મોરબીમાં હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર જોધપર હેઠળના ગામોમાં ઇન્ડોર રેસિડયૂલ્સ સ્પ્રેની કામગિરી હાથ ધરાઇ
મોરબી એબીવીપી દ્વારા ઓપન માઇક કાર્યક્રમ યોજાયો
SHARE









મોરબી એબીવીપી દ્વારા ઓપન માઇક કાર્યક્રમ યોજાયો
મોરબીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)ની મોરબી શાખા દ્વારા એબીવીપીના આયામ રાષ્ટ્રીય કલા મંચ અંતર્ગત ઓપન માઇક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમ મોરબી ના આઈ૯૧ રિસોર્ટ ખાતે રાખેલ હતો તેમા મોરબીના વિધાર્થીઓએ ભાગ લીધો અને મનગમતી કૃતિઓ રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓને એબીવીપી દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
