વાંકાનેરના તીથવા ગામ પાસે વોંકળાના પાણીમાં ડુબી જતાં યુવાનનું મોત
મોરબીમાં પૉક્સોના ગુન્હામાં થયેલ ફરિયાદમાં આરોપીની રેગ્યુલર જામીન અરજી મંજુર
SHARE









મોરબીમાં પૉક્સોના ગુન્હામાં થયેલ ફરિયાદમાં આરોપીની રેગ્યુલર જામીન અરજી મંજુર
મોરબી તાલુકા પોલીસ સ્ટેશન માં ભારતીય દંડ સહિતા કલમ ૩૬૩, ૩૬૬ તેમજ પોકસો હેઠળ ફરિયાદ નોંધાયેલ હતી જે ફરિયાદમાં આરોપીએ અપહરણ કરેલ હોય તેવી ફરિયાદ નોંધાવતા મોરબી જિલ્લા કોર્ટ માં આરોપી અંકીત રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈની રેગ્યુલર જામીન અરજી દાખલ કરેલ હતી આરોપી તરફે મોરબીના જાણીતા વકીલ કાનજી એમ.ગરચર, અનિલ આર.ગોગરા તથા જે. એમ.પરીખ રોકાયેલ હતા અને જામીન અરજી સંદર્ભે ધારદાર દલીલ કરેલ હોય, આ બનાવમાં આરોપી સિદ્ધિ કે આડકતરી રીતે કોઈ ભાગ ભજવેલ ન હોય તેમજ હાઈકોર્ટ તથા સુપ્રીમકોર્ટના વિવિધ ચુકાદાઓને ધ્યાને લઈ આરોપી ની રેગ્યુલર જામીન અરજી મંજૂર કરવા દલીલ કરેલ હતી અને આરોપીને શરતી જામીન ઉપર છોડવાનો હુકમ કરેલ છે.આરોપી તરફેથી મોરબીના જાણીતા વકીલ કાનજી એમ.ગરચર, અનિલ આર.ગોગરા તથા જે. એમ.પરીખ રોકાયેલ હતા
