મોરબીના માધાપરમાં ઘર પાસે ગાળો બોલવાની ના પાડતાં યુવાન ઉપર પાઇપ વડે હુમલો, રાજકોટ ખસેડાયો
Morbi Today
૨૬ મું રક્તદાન : મોરબીના શિક્ષકે ૨૬ મી વાર રક્તદાન કરી માનવતા મહેંકાવી
SHARE









૨૬ મું રક્તદાન : મોરબીના શિક્ષકે ૨૬ મી વાર રક્તદાન કરી માનવતા મહેંકાવી
મોરબીની સંસ્કાર બ્લડ બેંક ખાતે ગઇકાલે તાત્કાલિક બ્લડની જરૂરિયાત ઉભી થઇ હતી. એક ગરીબ પરિવારને બ્લડની જરૂર પડી હોવાની જાણ થતા તે પરીવારને મદદરૂપ થવા માટે કુશભાઈ દિનેશચંદ્ર અંતાણી (શિક્ષક-શ્રી જુના જાંબુડીયા પ્રાથમિક શાળા-મોરબી) એ તાત્કાલિક સંસ્કાર બ્લડ બેન્ક ખાતે પહોંચી જઇને રક્તદાન કર્યું હતું.કુશભાઈ નિયમિત રીતે રક્તદાન કરી માનવતા મહેકાવતા રહે છે.આ તેમનું ૨૬ મું રક્તદાન હતુ.
