મોરબીના નગરસેવકો પોતાના વિસ્તારના વિકાસ કામમાં કોઈ કચાસ ન રાખે: બ્રિજેશભાઇ મેરજા
મોરબીના બંધુનગર, ધરમપુર સહિતના ગામોના ખેતરમાં ભરતા પાણીનો પ્રશ્ન ઉકેલવા મંત્રીને રજૂઆત
SHARE









મોરબીના બંધુનગર, ધરમપુર સહિતના ગામોના ખેતરમાં ભરતા પાણીનો પ્રશ્ન ઉકેલવા મંત્રીને રજૂઆત
મોરબી-માળીયાના ધારાસભ્ય તેમજ રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજા જ્યારે મોરબી-માળીયા વિસ્તારના પ્રગતિ હેઠળના કામોની સમીક્ષા બેઠકમાં હતા ત્યારે મોરબી તાલુકાના બંધુનગર, ધરમપુર સહિતના ગામોના સ્થાનિક પદાધિકારીઓએ મંત્રીને ખેતરોમાં પાણી ભરાઇ જવા તથા પંચાયતના સ્થાનિક વહિવટી પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી. ત્યારે સ્થાનિક પદાધિકારીઓની સક્રિયતાને ધન્યવાદ આપી મંત્રીએ સંબંધિત વિભાગોના અધિકારીઓને બેઠકમાં તાત્કાલીક પ્રશ્નોનું નિરાકરણ લાવવા સુચના આપી હતી.
