મોરબીની પી.જી.પટેલ કોમર્સ કોલેજની વિદ્યાર્થીનીઓ લોકનૃત્યમાં પ્રદેશ કક્ષાએ વિજેતા
મોરબી જિલ્લા યુવા ભાજપ દ્વારા સેવા સુશાસન સપ્તાહ અંતર્ગત પ્લે-કાર્ડ પ્રદર્શન યોજાયુ
SHARE









મોરબી જિલ્લા યુવા ભાજપ દ્વારા સેવા સુશાસન સપ્તાહ અંતર્ગત પ્લે-કાર્ડ પ્રદર્શન યોજાયુ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં ચાલી રહેલ સરકારી યોજનાઓ વિશે લોકોને વધુ માહિતગાર કરવા માટે સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ સપ્તાહ અંતર્ગત મોરબી ખાતે યુવા મોરચાના કાર્યકર્તાઓએ પ્લે-કાર્ડ દ્વારા પ્રદર્શન કર્યું હતું ત્યારે જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, જીલ્લા ભાજપ મહામંત્રી રણછોડભાઈ દલવાડી, જિલ્લા યુવા મોરચાના પ્રભારી રામભાઇ ગઢવી અને જીલ્લાના યુવા મોરચાના પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા, જીલ્લાના યુવા મોરચાના મહામંત્રી તપનભાઈ દવે અને જયદીપભાઈ હુંબલ, રાજકોટ જિલ્લાના પ્રભારી મહાવીરસિંહ જાડેજા, પ્રદેશ કારોબારી સભ્યઓ તથા જીલ્લાની મુખ્ય ટીમ, મંડળના અધ્યક્ષ, મહામંત્રીઓ તથા જીલ્લાના હોદ્દેદારઓ ઉપસ્થિત રહ્યા હતા.
