મોરબીની કોર્ટમાં ખોટું મેડિકલ સર્ટિ રજૂ કરવાના ગુનામાં હવે જેલમાં બંધ આરોપીની કરાઇ ધરપકડ
મોરબીમાં સ્વજનની સ્મૃતિમાં શહીદ પરિવારો- અનાથ દિકરીઓની ફી માટે ૧૪ લાખ ઉઘરેજા પરિવારે અર્પણ કર્યા
SHARE









મોરબીમાં સ્વજનની સ્મૃતિમાં શહીદ પરિવારો- અનાથ દિકરીઓની ફી માટે ૧૪ લાખ ઉઘરેજા પરિવારે અર્પણ કર્યા
ઘણા બધા લોકોએ જીવન જ એવું જીવતા હોય છે કે, એ મૃત્યુ પછી પણ તેના કર્મોની સુવાસ ફેલાતી હોય છે. આવા જ એક સ્વજન સ્વ. મહેશભાઈ કેસવજીભાઈ ઉઘરેજા(ચંદન હાર્ડવેર)નું એક વર્ષ પહેલાં મૃત્યુ થયું હતું જેથી ઉઘરેજા પરિવારે તેને સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે કીર્તિદાન ગઢવીનો લોક ડાયરો યોજી શહીદ પરિવારો અને અનાથ દીકરીઓના અભ્યાસ માટે કાર્ય કરતા સેવા એ જ સંપત્તિના ચેરમેન અજય લોરીયાને ૧૪.૧૪ લાખની રકમ અર્પણ કરેલ છે ત્યારે અર્જુનભાઇ મહેશભાઈ ઉઘરેજા સહિતના પરિવારના સભ્યો હાજર રહ્યા હતા
