ખાલી કેનાલમાં ખોખો: હળવદ તાલુકામાં સિંચાઇના પાણી માટે આમ આદમી પાર્ટીનો નવતર વિરોધ
મોરબીમાં કલાકાર સ્વ. રમેશ મેહતાને શ્રધ્ધાંજલિ-ગુજરાતી કલાકારોને એવોર્ડનો કાર્યક્રમ યોજાયો
SHARE









મોરબીમાં કલાકાર સ્વ. રમેશ મેહતાને શ્રધ્ધાંજલિ-ગુજરાતી કલાકારોને એવોર્ડનો કાર્યક્રમ યોજાયો
મોરબીમાં એમ.બી.એસ. ડિજિટલ અને દ્વારકેશ ફિલ્મ દ્વારા ગુજરાતી ફિલ્મ જગતના હાસ્ય સમ્રાટ સ્વ. રમેશ મહેતાના સ્વર્ગવાસને ૧૦ વર્ષ પૂર્ણ થતાં શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે હતું અને મોરબી નજીકના રવાપર ગામે આવેલ ઉમા હોલમાં આ કાર્યક્મ યોજાયો હતો જેમાં ગુજરાતી ફિલ્મના કલાકાર સ્વ. રમેશ મહેતાના સ્વર્ગવાસને ૧૦ વર્ષ પૂર્ણ થતાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી ત્યાર બાદ ગુજરાતી ફિલ્મ અને કલા ક્ષેત્રે યોગદાન આપનારા કલાકારોને મહાનુભાવોના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જુનિયર રમેશ મહેતા(મયુરબાપા), સરવૈયા સિદ્ધરાજસિંહ, ભાવિન વાઢેર અને કલ્પેશ પંડ્યા જહેમત ઉઠાવી હતી
