મોરબીમાં પરિણિતાએ પતિને જુના પ્રેમ સંબંધ બાબતે પૂછતા પતિએ ઢીકાપાટુ વડે માર માર્યો
વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ
SHARE









વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ
(શાહરૂખ ચૌહાણ) આગામી દિવસોમ ઈદનો તહેવાર આવી રહ્યો છે ત્યારે કોમી એખલાસ ભરેલા વાતાવરણમાં આ તહેવારની ઉજવણી કરવામાં આવે તે માટે વાંકાનેર સિટી પોલીસે સ્ટેશનમાં ડીવાયએસપી મુનાફખાન પઠાણની હાજરીમાં શાંતિ સમિતિની બેઠક મળી હતી ત્યારે ડીવાયએસપીએ ઈદના તહેવારની શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવણી કરવામાં આવે તેના માટેની પોલીસ દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે અને પૂરતો પોલીસ બંદોબસ્ત પણ રાખવામા આવશે આ બેઠકમાં વાંકાનેર ધારાસભ્ય મોહમ્મદજાવીદ પીરજાદા, ભાજપના આગેવાન ધમભા ઝાલા, તાલુકા ભાજપ પ્રમુખ રતિલાલ, ઝાકીરભાઇ બ્લોચ, ભીખાભાઈ મકવાણા જલાભાઇ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને ત્યારે કોમી એખલાસના વાતાવરણમાં તહેવારોની ઉજવણી કરવામાં આવે તેના માટે ચર્ચા કરવામાં આવી હતી
