માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ભાજપ- કોંગ્રેસ દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર


SHARE













મોરબી જિલ્લામાં ભાજપ- કોંગ્રેસ દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર

હાલમાં વરસાદથી સમગ્ર રાજ્ય પાણીમાં તરબોળ થઇ ગયુ છે ત્યારે કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણીથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે સમગ્ર ગુજરાતના તમામ જિલ્લા પ્રમુખોધારાસભ્યોસાંસદો સાથે ચર્ચા કરીને વરસાદી માહોલમાં લોકોને મદદરૂપ થવા અપીલ કરી છે ત્યારે મોરબી જિલ્લા ભાજપ દ્વારા લોકો માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવેલ છે અને કોઈ ગામ કે શહેરમાં વરસાદના લીધે લોકોને હેરનગતિ હોય તો આગેવાનનો મોબાઈલ ઉપર સંપર્ક કરવાથી મદદ માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે

જીલ્લામાં લોકો માટે ભાજપે જે નંબર જાહેર કરેલ છે તેમાં મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા ૯૮૨૫૨ ૫૬૧૩૦, કેતનભાઈ દવે ૯૮૨૫૬ ૨૭૩૬૨, વાસુદેવભાઈ સીણોજીયા ૯૮૨૫૦ ૬૭૨૨૫, મણીલાલ સરડવા ૯૮૨૫૬ ૯૫૭૦૮, અલ્યાસભાઈ મુસાભાઈ મોવર ૯૭૨૩૮ ૪૭૭૮૬, અરવિંદભાઈ વાંસદડિયા ૯૦૯૯૯ ૧૩૦૦૪, લાખાભાઈ જારીયા ૯૮૨૫૨ ૬૯૯૪૪, કિરીટભાઈ અંદરપા ૯૮૨૫૦ ૮૩૯૫૩, રતિલાલ અણીયારીયા ૯૯૦૯૪ ૪૭૦૪૩ અને પરેશભાઈ શંભુભાઈ મઢવી ૯૪૨૭૨ ૫૨૩૭૨ નો સમાવેશ થાય છે તેવું મોરબી જીલ્લા મહામંત્રી અને કાર્યાલય પ્રભારી રણછોડભાઈ દલવાડીએ જણાવ્યુ છે

જીલ્લા કોંગ્રેસના હેલ્પ લાઇન નંબર

મોરબી જીલેલા કોંગ્રેસ દ્વારા પણ ચોમાસામાં લોકો માટે હેલ્પ લાઇન નંબર જાહેર કરાયા છે જેમા જીલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ જે. પટેલ 98252 24900, રાજુભાઇ કાવર 98792 31105, મહેશભાઇ રાજ્યગુરુ 63525 43946,  કે.ડી.પડસુંબિયા 99791 37555, ધર્મેન્દ્રભાઈ વિડજા 97254 37631 ઈકબાલભાઇ જેડા 99989 41569, ભુપતભાઈ ગોધાણી 98796 44001, શૈલેષભાઈ દવે 98258 20317,ડો . કે.એમ. રાણા 94267 38688, અરવિંદભાઈ આંબાલીયા 98984 40993, શકીલ પીરઝાદા 98984 27486 અને આબીદભાઈ ગઢવારા 82001 09949 નો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે

માલધારી-અન્ય સમાજને સાવચેત રહેવા અપીલ

મોરબી જિલ્લામાં વસવાટ કરતા તમામ માલધારી રબારી સમાજભરવાડ સમાજ તેમજ અન્ય સમાજને રમેશભાઇએ જાહેર અપીલ કરેલ છે કેહાલના સમયમાં ગુજરાતમાં હવામાન ખાતાની આગાહી મુજબ અતિથી ભારે વરસાદ વરસવાની સંભાવના હોય સૌએ પોતાનુપરીવારનું તેમજ માલઢોરનું ધ્યાન રાખવુંકામ સિવાય બહાર નીકળવું નહિ અને પશુ ઢોરને વરસાદી પાણીમાં કે અન્ય કોઈપણ જગ્યાએ કે જયાં તકલીફ જણાય એવી જગ્યાએ લઇ જવા નહિતેમજ કોઇપણ તકલીફ હોય તો મોબાઈલ નંબર ૯૦૯૯૮ ૧૧૧૧૧ ઉપર સંપર્ક કરવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રબારીએ યાદીમાં જણાવ્યુ છે






Latest News