મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સઘન રસીકરણ ઝુંબેશ યોજાશે મોરબીના કલેક્ટરે ઇવીએમ વેરહાઉસની લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં આમ આદમી પાર્ટીમાં જોડાવવા યુવાનોમાં ભારે ઉત્સાહ


SHARE









મોરબી જીલ્લામાં આમ આદમી પાર્ટીમાં જોડાવવા યુવાનોમાં ભારે ઉત્સાહ

દેશમાં પરિવર્તનની રાજનીતિ કરવા માટે આમ આદમી પાર્ટી દેશના તમામ રાજ્યમાં પોતાના કાર્યકરોમાં દિવસેને દિવસે વધારો કરી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી મોરબીમાં પણ યુવાનો જોડાય રહ્યા છે. ગઇકાલે મોરબી જિલ્લાના પ્રમુખ વસંતભાઈ ગોરીયા અને યુવા નેતા પંકજભાઈ રાણસરિયાની આગેવાનીમાં ઉમા ટાઉનશીપ મોરબીના ૫૦ જેટલા યુવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને આગામી દિવસોમાં પરિવર્તનની રાજનીતિ માટે પોતાની તૈયારી બતાવી હતી અને તાજેતરમાં કેજરીવાલે જાહેર કરેલ મહિને ૩૦૦ યુનિટ વિજળી અભિયાનને વેગ આપવાનું આયોજન મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે




Latest News