મોરબી નજીક હોટલ પાસે મફાતિયાપરામાં ઘરમાંથી 446 બોટલ દારૂ સાથે આરોપી પકડાયો વાંકાનેરની ઢુવા ચોકડી પાસેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો: ઢુવા ચોકડીએ આવેલ વિકાસ હોટલના બીજા માળેથી નીચે પટકાતાં યુવાનનું મોત મોરબી નજીક બાઇકને હડફેટે લઈને યુવાનનું મોત નિપજાવનાર બોલેરોના ચાલક સામે ગુનો નોંધાયો મોરબી શહેર-તાલુકા અને માળીયા (મી) તાલુકામાં જુગારની 3 રેડ: 11 શખ્સો ઝડપાયા હળવદમાં આઇસર ચાલકે પંજો કચડી નાખતા વૃદ્ધને ગંભીર ઇજા: મોરબીમાં સ્કોર્પિયોના ચાલકે સાઈકલને હડફેટે લેતા વૃદ્ધને થાપામાં ઇજા થતા સારવારમાં મોરબી મહાનગરપાલિકાના ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનના કામમાં બાળ શ્રમિકોને કામે લગાડનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધાયો મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના મનોદિવ્યાંગ બાળક  જય ઓરિયાએ જન્મ દિવસની ઉજવણી કરી


SHARE







મોરબીના મનોદિવ્યાંગ બાળક  જય ઓરિયાએ જન્મ દિવસની ઉજવણી કરી

મોરબીના મનોદિવ્યાંગ બાળકો સાથે રહી  પોતે પણ મનોદિવ્યાંગ બાળકો માટે પુનરવર્સન કેન્દ્ર દ્રારા પેપર બેગ, મીણબત્તી, ગરબા ડેકોરેશન, માટીના દીવડા તૈયાર કરવા માટે નિઃશુલ્ક સેવા કેન્દ્ર ખોલશે.

સ્વીકૃતતા સાથે સમયસરની યોગ્ય તાલીમ પદ્ધતિ મનોદિવ્યાંગ બાળકને કેળવણીમાં ખુબ જ ઉપયોગી છે. તેનું ઉદાહરણ મોરબીમાં જન્મેલા અને મોરબીમાં રહી ઉછરેલા  દિવ્યાંગ બાળક જય ઓરિયા છે. રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા બની મોરબીનું ગૌરવ વધારેલ, મોડલિંગ, ફેશન વોક, સ્પોર્ટ્સમાં રાષ્ટ્રીય સ્તરે ભાગ લઈ પ્રતિભા બતાવી છે.

જય ઓરિયા ડાઉન સિન્ડ્રોમ છે. આ એક જિનેટિક સ્થિતિ છે, કોઈ રોગ નથી,વાણી ભાષાનો વિકાસ ધીમો હોવા છતાં, સ્પેશિયલ ઓલિમ્પિકમાં સ્ટેટ લેવલે દોડમાં નંબર મેળવેલ, સમરકેમ્પમાં પણ ભાગ લીધેલ છે, માતા-પિતા વગર  કોરોના કાળમાં ૮૦ દિવસ રહી અનુકૂલન ક્ષમતા વિકસાવી વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી






Latest News