હળવદના ઘનશ્યામપુર ગામે ઘરમાં જુગાર રમતા 3 શખ્સ 51,300 ની રોકડ સાથે પકડાયા મોરબી નજીક હોટલ પાસે મફાતિયાપરામાં ઘરમાંથી 446 બોટલ દારૂ સાથે આરોપી પકડાયો વાંકાનેરની ઢુવા ચોકડી પાસેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો: ઢુવા ચોકડીએ આવેલ વિકાસ હોટલના બીજા માળેથી નીચે પટકાતાં યુવાનનું મોત મોરબી નજીક બાઇકને હડફેટે લઈને યુવાનનું મોત નિપજાવનાર બોલેરોના ચાલક સામે ગુનો નોંધાયો મોરબી શહેર-તાલુકા અને માળીયા (મી) તાલુકામાં જુગારની 3 રેડ: 11 શખ્સો ઝડપાયા હળવદમાં આઇસર ચાલકે પંજો કચડી નાખતા વૃદ્ધને ગંભીર ઇજા: મોરબીમાં સ્કોર્પિયોના ચાલકે સાઈકલને હડફેટે લેતા વૃદ્ધને થાપામાં ઇજા થતા સારવારમાં મોરબી મહાનગરપાલિકાના ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનના કામમાં બાળ શ્રમિકોને કામે લગાડનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધાયો મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબી તાલુકાના કલા મહાકુંભની વક્તૃત્વ સ્પર્ધામાં હેન્સી પરમાર વિજેતા


SHARE







મોરબી તાલુકાના કલા મહાકુંભની વક્તૃત્વ સ્પર્ધામાં હેન્સી પરમાર વિજેતા

રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા યુવા વિકાસ અધિકારી મોરબી સંચાલિત  આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મોરબી તાલુકા કક્ષા ના યુવા કલા મહાકુંભ-૨૦૨૨ નું આયોજન આજ રોજ પી.જી પટેલ કોલેજ મોરબી ખાતે થયેલ. જેમાં વકતૃત્વ સ્પર્ધા માં વિભાગ- અ માં મારો દેશ... મારો ગૌરવ વિષય પર વકતૃત્વ સ્પર્ધામાં મોરબી તાલુકાની ઘણી બધી શાળાના સ્પર્ધકોએ ભાગ લીધેલ હતો. જેમાં માધાપર કન્યા શાળા માં ધોરણ-૬ માં અભ્યાસ કરતી હેન્સી દિલીપભાઈ પરમારે પોતાનું વક્તવ્ય આપી અને મોરબી તાલુકા કક્ષાના યુવા કલામહાકુંભમાં વિભાગ-અ (૬ થી ૧૪ વર્ષ)માં પ્રથમ નંબર મેળવીને માધાપર કન્યા શાળાનું ગૌરવ વધારેલ અને હવે જિલ્લા કક્ષાની સ્પર્ધામાં શાળાનું પ્રતિનધિત્વ કરશે






Latest News