હળવદના ઘનશ્યામપુર ગામે ઘરમાં જુગાર રમતા 3 શખ્સ 51,300 ની રોકડ સાથે પકડાયા મોરબી નજીક હોટલ પાસે મફાતિયાપરામાં ઘરમાંથી 446 બોટલ દારૂ સાથે આરોપી પકડાયો વાંકાનેરની ઢુવા ચોકડી પાસેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો: ઢુવા ચોકડીએ આવેલ વિકાસ હોટલના બીજા માળેથી નીચે પટકાતાં યુવાનનું મોત મોરબી નજીક બાઇકને હડફેટે લઈને યુવાનનું મોત નિપજાવનાર બોલેરોના ચાલક સામે ગુનો નોંધાયો મોરબી શહેર-તાલુકા અને માળીયા (મી) તાલુકામાં જુગારની 3 રેડ: 11 શખ્સો ઝડપાયા હળવદમાં આઇસર ચાલકે પંજો કચડી નાખતા વૃદ્ધને ગંભીર ઇજા: મોરબીમાં સ્કોર્પિયોના ચાલકે સાઈકલને હડફેટે લેતા વૃદ્ધને થાપામાં ઇજા થતા સારવારમાં મોરબી મહાનગરપાલિકાના ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનના કામમાં બાળ શ્રમિકોને કામે લગાડનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધાયો મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં પાલિકા દ્વારા માર્ગોની સફાઈ હાથ ધરી


SHARE







મોરબીમાં પાલિકા દ્વારા માર્ગોની સફાઈ હાથ ધરી

મોરબીના માર્ગો ઉપર પાલિકા દ્વારા સફાઈ કરવામાં આવતી હોય છે જો કે, પાલિકા ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાની સૂચનાથી ગણેશ ચતુર્થીને ધ્યાનમાં રાખીને નગરદરવાજાથી દરબારગઢ સુધી રસ્તાની સફાઈ કરવામાં આવી હતી અને ડીડીટીનો છટકાવ કરવામાં આવ્યો હતો ત્યારે સેનિટેશન ઇન્સ્પેક્ટર હિતેશભાઇ રવેશિયા સહિતના હાજર રહ્યા હતા આ તકે મોરબી પાલિકા પ્રમુખ કે.કે. પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, કારોબારી ચેરમેન સુરેશભાઈ દેસાઈ, બાંધકામ ચેરમેન દેવાભાઈ અવાડીયા, સેનીટેશન ચેરમેન સીતાબા અનોપસિંહ જાડેજા, ચેરમેન ભાવિકભાઈ જારિયા, હેલ્થ એન્ડ હાઈજીન ચેરમેન આશિફભાઈ ઘાચીએ પાલિકાના સ્ટાફની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.






Latest News