મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં કાંતિભાઈ અમૃતિયા દ્વારા આયોજતી કથાની ભવ્ય પોથીયાત્રા-શોભાયાત્રા નીકળશે 


SHARE









મોરબીમાં કાંતિભાઈ અમૃતિયા દ્વારા આયોજતી કથાની ભવ્ય પોથીયાત્રા-શોભાયાત્રા નીકળશે 

મોરબીના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના પરિવાર દ્વારા ભાઈશ્રી રમેશભાઈ ઓઝની કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને તા, ૧૨ થી ૧૮ સુધી આ કથા યોજવાની છે જેની તા ૧૧ ને રવિવારે બપોરે ભવ્ય પોથીયાત્રા નીકળશે.

આ પોથીયાત્રા અને શોભાયાત્રા મોરબીની ઉમા ટાઉનશીપમાં આવેલ ઉમિયા માતાજી મંદિરથી પ્રસ્થાન થઈ સર્કિટ હાઉસ, મહારાણા પ્રતાપ સર્કલ, વાઘજી ઠાકોર પ્રતિમા, વીસી ફાટક, શક્તિ ચોક, નગર દરવાજા ચોક, શાક માર્કેટ ચોક, વસંત પ્લોટ પાંચ રસ્તા, રામચોક, જયદીપ કંપની ચોક, સુપર માર્કેટ ચોક, સરદાર પટેલ પ્રતિમા, બાપાસીતારામ ચોક-રવાપર રોડ, સ્વાગત હોલ-રવાપર ચોકડી, અવની ચોકડી, ઉમિયા સર્કલ, ભક્તિનગર સર્કલ, શક્તિ માતાજી મંદિર-સનાળાથી થઈ પટેલ સમાજ વાડી ખાતે સંપન્ન થશે. આ પોથીયાત્રાનું વિવિધ સ્થળે વિવિધ સમાજના આગેવાનો, વર્તમાન-પૂર્વ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, વેપારીઓ, સ્થાનિક રહેવાસીઓ દ્વારા સ્વાગત કરવામાં આવશે. અને ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખે આયોજિત આ કથાનો વધુને વધુ લાભ લેવા માટે કાંતિભાઈએ મોરબી જિલ્લાના લોકોને આહ્વાન કર્યું છે 




Latest News