મોરબીમાં ગટર પાસેથી ઈજાગ્રસ્ત મળેલ ભરત પટેલનું રાજકોટ ખાતે સારવારમાં મોત, બનાવ શંકાસ્પદ જણાતા ફોરેન્સિક પીએમ કરાયું બરોબરના ભરાયા: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાંથી પત્રકારોને બહાર જવાનું કહીને જવાબ આપવો ભારે પડી જતાં મેયરે ચાલતી પકડી ! મોરબી મહાપાલિકાની 15 કમિટીના ચેરમેનની વરણીમાં પાટીદાર અને સતવારા સમાજના રોષને ખાળવાનો પ્રયાસ હળવદના ઘનશ્યામપુર ગામે ઘરમાં જુગાર રમતા 3 શખ્સ 51,300 ની રોકડ સાથે પકડાયા મોરબી નજીક હોટલ પાસે મફાતિયાપરામાં ઘરમાંથી 446 બોટલ દારૂ સાથે આરોપી પકડાયો વાંકાનેરની ઢુવા ચોકડી પાસેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો: ઢુવા ચોકડીએ આવેલ વિકાસ હોટલના બીજા માળેથી નીચે પટકાતાં યુવાનનું મોત મોરબી નજીક બાઇકને હડફેટે લઈને યુવાનનું મોત નિપજાવનાર બોલેરોના ચાલક સામે ગુનો નોંધાયો મોરબી શહેર-તાલુકા અને માળીયા (મી) તાલુકામાં જુગારની 3 રેડ: 11 શખ્સો ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીના નર્મદા બાલ ઘરની મુંબઈના લોકોએ મુલાકાત લીધી


SHARE







મોરબીના નર્મદા બાલ ઘરની મુંબઈના લોકોએ મુલાકાત લીધી

મોરબીમાં આવેલ નર્મદા બાલ ઘરના ફાઉન્ડર ટ્રસ્ટી ભરતભાઈ મેહતા તેમના પત્ની શ્રીમતી આશાબેન મેહતાતેમના ભાભી શ્રીમતી પુર્ણિમાબેન મેહતા અને મિત્સુબેન શાહ નર્મદા બાલ ઘર તથા NBG Scientistની મુલાકાતે આવ્યા હતા જેમાં અલગ-અલગ ડિપાર્ટમેન્ટ જેવા કે ડ્રોન, 3D પ્રિન્ટરડિજિટલ ડ્રોઈંગવર્ચુયલ રિયાલીટીબેઝિક સાયન્સફોટો ગ્રામેટ્રી તથા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વગેરે વિષે માહિતગાર થયા હતા અને બાળકો માટેની આ એક્ટિવિટી જોઈને પ્રભાવિત થયા હતા






Latest News