વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

ટંકારાના સજનપર ગામની સરકારી શાળાનું ગૌરવ


SHARE









ટંકારાના સજનપર ગામની સરકારી શાળાનું ગૌરવ

ટંકારા તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે શ્રી સજનપર પ્રા. શાળાના ધો. ૧-૨ માં બાળકોને પાયાનું શિક્ષણ આપતા શિક્ષિકા વિરામગામા મીનાબેન ધીરજલાલની પસંદગી કરવામાં આવી હતી જેથી શાળા પરિવાર તરફથી તેઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપવામાં આવી છે અને પોતાના શિક્ષણ કાર્ય થકી વિદ્યાર્થીઓના જીવન ઘડતરમાં શ્રેષ્ઠ ફાળો આપનારા શિક્ષિકાને શાળાના આચાર્ય અલ્પેશભાઈ પુજારા અને ગામના સરપંચ રીનાબેન જાદવ  તેમજ સમગ્ર સજનપર ગામ લોકો તરફથી શુભકામનાઓ આપવામાં આવી રહી છે.




Latest News