મોરબીમાં ગટર પાસેથી ઈજાગ્રસ્ત મળેલ ભરત પટેલનું રાજકોટ ખાતે સારવારમાં મોત, બનાવ શંકાસ્પદ જણાતા ફોરેન્સિક પીએમ કરાયું બરોબરના ભરાયા: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાંથી પત્રકારોને બહાર જવાનું કહીને જવાબ આપવો ભારે પડી જતાં મેયરે ચાલતી પકડી ! મોરબી મહાપાલિકાની 15 કમિટીના ચેરમેનની વરણીમાં પાટીદાર અને સતવારા સમાજના રોષને ખાળવાનો પ્રયાસ હળવદના ઘનશ્યામપુર ગામે ઘરમાં જુગાર રમતા 3 શખ્સ 51,300 ની રોકડ સાથે પકડાયા મોરબી નજીક હોટલ પાસે મફાતિયાપરામાં ઘરમાંથી 446 બોટલ દારૂ સાથે આરોપી પકડાયો વાંકાનેરની ઢુવા ચોકડી પાસેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો: ઢુવા ચોકડીએ આવેલ વિકાસ હોટલના બીજા માળેથી નીચે પટકાતાં યુવાનનું મોત મોરબી નજીક બાઇકને હડફેટે લઈને યુવાનનું મોત નિપજાવનાર બોલેરોના ચાલક સામે ગુનો નોંધાયો મોરબી શહેર-તાલુકા અને માળીયા (મી) તાલુકામાં જુગારની 3 રેડ: 11 શખ્સો ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીમાં શનાળા રોડે હાઉસિંગ બોર્ડ કા રાજા ગણેશોત્સવમાં લોકોની સુખાકારી માટે પ્રાર્થન કરતાં કોંગ્રેસના આગેવાનો


SHARE







મોરબીમાં શનાળા રોડે હાઉસિંગ બોર્ડ કા રાજા ગણેશોત્સવમાં લોકોની સુખાકારી માટે પ્રાર્થન કરતાં કોંગ્રેસના આગેવાનો

મોરબીના શનાળા રોડે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં હાઉસિંગ બોર્ડ કા રાજા ગણેશોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ સહિતના આગેવાનો ત્યાં દાદાના દર્શન કરવા માટે ગયા હતા ત્યારે આરતીનો પણ લાભ લીધો હતો અને ગણપતિ દાદાના આશીર્વાદ મેળવ્યા હતા.

મોરબીના શનાળા રોડ ઉપર હાઉસિંગ બોર્ડ કા રાજા ગણપતિ મહોત્સવના આયોજક યોગીરાજસિંહ અને તેની ટીમે આમંત્રણ આપ્યું હતું જેથી કરીને મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જયંતીભાઈ પટેલમોરબી જિલ્લા પંચાયતના માજી સભ્ય મુકેશભાઈ પટેલ, મોરબી તાલુક કોંગ્રેસનાં પ્રમુખ કે.ડી. પડસુંબીયાગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં મહામંત્રી મનોજભાઈ પનારારંગપર ગામના માજી સરપંચ મહેન્દ્રસિંહ ઝાલા, અશ્વિનભાઈ વિડજાનિલેશભાઈ ભાલોડીયા તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં માલધારી સેલના આગેવાન રમેશભાઈ રબારી સહિતના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ગણેશોત્સવમાં દર્શન, પૂજન અને આશીર્વાદ લેવા માટે ગયા હતા અને ત્યારે મોરબી જિલ્લાના લોકોની સુખાકારી માટે ગણપતિ દાદાને પ્રાર્થના કરી હતી






Latest News