મોરબીમાં ગટર પાસેથી ઈજાગ્રસ્ત મળેલ ભરત પટેલનું રાજકોટ ખાતે સારવારમાં મોત, બનાવ શંકાસ્પદ જણાતા ફોરેન્સિક પીએમ કરાયું બરોબરના ભરાયા: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાંથી પત્રકારોને બહાર જવાનું કહીને જવાબ આપવો ભારે પડી જતાં મેયરે ચાલતી પકડી ! મોરબી મહાપાલિકાની 15 કમિટીના ચેરમેનની વરણીમાં પાટીદાર અને સતવારા સમાજના રોષને ખાળવાનો પ્રયાસ હળવદના ઘનશ્યામપુર ગામે ઘરમાં જુગાર રમતા 3 શખ્સ 51,300 ની રોકડ સાથે પકડાયા મોરબી નજીક હોટલ પાસે મફાતિયાપરામાં ઘરમાંથી 446 બોટલ દારૂ સાથે આરોપી પકડાયો વાંકાનેરની ઢુવા ચોકડી પાસેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો: ઢુવા ચોકડીએ આવેલ વિકાસ હોટલના બીજા માળેથી નીચે પટકાતાં યુવાનનું મોત મોરબી નજીક બાઇકને હડફેટે લઈને યુવાનનું મોત નિપજાવનાર બોલેરોના ચાલક સામે ગુનો નોંધાયો મોરબી શહેર-તાલુકા અને માળીયા (મી) તાલુકામાં જુગારની 3 રેડ: 11 શખ્સો ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીના નાનીવાવડી ગામે ઝેરી દવા પી જતા આધેડ મહિલા સારવારમાં 


SHARE







મોરબીના નાનીવાવડી ગામે ઝેરી દવા પી જતા આધેડ મહિલા સારવારમાં 

મોરબીના નાનીવાવડી ગામે રહેતા મહિલા કોઈ અગમ્ય કારણોસર જંતુનાશક દવા પી જતા તેમને સારવારમાં ખસેડવામાં આવ્યા છે અને પોલીસે બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે 

મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નાનીવાવડી ગામે રહેતા જાગૃતીબેન સુધીરભાઈ પડસુંબીયા નામની ૫૫ વર્ષીય મહિલા ગઈકાલે કોઈ અગમ્ય કારણોસર કોઈ જંતુનાશક દવા પી જતા તેઓને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને હાલ બનાવીને પગલે તાલુકા પોલીસ મથકના અજીતસિંહ પરમાર દ્વારા બનાવના કારણ સંદર્ભે આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે

નવજાત શિશુનો મૃતદેહ મળ્યો
મોરબીના મચ્છુ નદીના કાંઠે રામઘાટ પાસે દીવાલ નજીકથી અધૂરા માસે જન્મેલ નવજાત શિશુનો મૃતદેહ મળ્યો હતો જેથી કરીને ૧૦૮ અને પોલીસને બનાવની જાણ કરવામાં આવી હતી જેથી પોલીસ ત્યાં પહોચી હતી અને હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે






Latest News