મોરબીમાં સગા ભત્રીજા ઉપર ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દેનારા કાકા સહિત 4 આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં એ ડિવિઝન સામે આવેલ કબીર ટેકરી પાસે મફતીયપરામાં ઘરમાંથી દારૂની 335 બોટલો ઝડપાઇ: બે આરોપીની શોધખોળ મોરબીના ચકચારી સ્પામાં હનીટ્રેપ કેસમાં મુખ્ય મહિલા સહિત બે ની ધરપકડ, પોલીસ તરીકે વાત કરી ધમકી આપનારની શોધખોળ શરૂ મોરબીમાંથી ઝડપાયેલ 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મંગાવનાર આરોપી ઝડપાયો મોરબી સિરામિક એસો. દ્વારા ડીઝલ સપ્લાય ઉપરના કામચલાઉ નિયંત્રણો પાછા ખેંચવા પીએમ-સીએમને કરાઇ લેખિત રજૂઆત મોરબીની ભારતી વિધાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો મોરબી SSY દ્વારા સ્વામિનારાયણ સંસ્કાર ધામ યોગ દિવસ ઉજવાયો માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલ ખાતે યોગ દિવસની ઉજવણી કરાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડાના રોડ શો પહેલા રિહર્સલ કરાયું


SHARE











મોરબીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડાના રોડ શો પહેલા રિહર્સલ કરાયું

મોરબી શહેરમાં આજે સાંજે ચાર વાગ્યે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડાની હાજરીમાં રોડ શો યોજાવાનો છે જેને લઇને જિલ્લા ભાજપના પ્રમુખજી દુર્લભજીભાઈ દેથરીયા તેમજ જિલ્લા ભાજપ, તાલુકા ભાજપ, શહેર ભાજપ સહિતના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મોરબીના આંગણે આવી રહ્યા છે ત્યારે ભાજપના તમામ લોકોમાં ઉત્સાહ હોય તે સ્વાભાવિક છે અને આજે યોજાનાર રોડ શોમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી.આર. પાટીલ જોડાવા છે જેથી કરીને વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ પણ કામે લાગી ગયેલ છે અને આજે સાંજે યોજાનારા રોડ શો પહેલા પોલીસ વિભાગ દ્વારા રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું






Latest News