મોરબીના રામપાર્કમાં રહેતી મહિલાએ બીમારીથી કંટાળીને ઘર ન કરવાનું કરી નાખ્યું મોરબીના પીપળી ગામ નજીકથી 7 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક રસ્તા ઉપર પડેલા મૃત રોજડા સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં મહિલાનું મોત મોરબીમાં ગ્રાહક પૈસા ચિકવવા વિમા કંપનીને અદાલતનો હુકમ, રવિવારે ખેડુત હાટ યોજાશે મોરબીના સિરામિક કારખાનેદાર પાસેથી 7865 બોક્સ ટાઇલ્સ મંગાવીને મુંબઈના શખ્સે માર્યું 44.74 લાખનું બુચ મોરબીના રવાપર ગામે ઘરમાંથી જુગાર રમતા 7 શખ્સો 7.85 લાખની રોકડ સાથે ઝડપાયા કાંતારા ફિલ્મ ફેઇમ  થેયમ નૃત્ય રાસ મોરબીની શક્તિ ચોક ગરબીમાં રજૂ કરાયો, હજારોની સંખ્યામાં આવેલ નગરજનો મંત્રમુગ્ધ મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ
Breaking news
Morbi Today

મોરબી સતવારા સમાજનું ગૌરવ : કુમારી ઝીંકલ અને કુમારી ઝીલ


SHARE







મોરબી સતવારા સમાજનું ગૌરવ : કુમારી ઝીંકલ અને કુમારી ઝીલ

મોરબીના ડોક્ટર દંપતી ડો.રાકેશ કંઝારીયા અને ડો.અર્ચના કંઝારીયાની જુડવા દિકરીઓ ઝીંકલ અને ઝીલ બંન્ને બહેનોએ હાલમાં યોજાયેલા મોરબી જીલ્લાકક્ષા મહાકુંભ-૨૦૨૨ ની જીલ્લા કક્ષાની અંડર ૧૪ સ્પર્ધામાં કથ્થકમાં ઝીલએ પ્રથમ અને ઝીંકલએ દ્રીતિય સ્થાન મેળવ્યુ હતુ.તે બદલ બન્ને બહેનો અને ડોક્ટર દંપતીને ઠેર ઠેરથી અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.કુમારી ઝીલ અને ઝીંકલ અગાઉ પણ તાલુકા અને જીલ્લા કક્ષાએ પ્રથમ રહેલ અને રાજ્યકક્ષાએ પણ ભાગ લઇ ચુકેલ છે.




Latest News