મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના બંધુનગર ગામે શનિવારે ધાર્મિક, સામાજીક તેમજ કોમેડી નાટક યોજાશે


SHARE









મોરબીના બંધુનગર ગામે શનિવારે ધાર્મિક, સામાજીક તેમજ કોમેડી નાટક યોજાશે

મોરબી તાલુકાના બંધુનગર ગામે બહુચર યુવક મંડળ દ્વારા નાટકના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે. શ્રી બહુચર યુવક મંડળ બંધુનગર તથા બંધુનગર ગામના સૌજન્યથી ધર્માદાના લાભાર્થે આગામી તા.૧-૧૦ ને શનિવાર એટલે કે છઠ્ઠા નોરતાના દિવસે જુદાજુદા સામાજિક અને ઐતિહાસિક નાટકો યોજવામાં આવેલા છે જેમાં 'પાવાનું પતન એટલે કે જય મહાકાળી' તેમજ અન્ય સામાજિક નાટક 'ખોરડાની ખાનદાની' સાથે પેટ પકડીને હસાવતું કોમેડી નાટક 'ગંગારામનો ગોટાળો' નું આયોજન કરવામાં આવેલું છે.આગામી તા.૧-૧૦ ને શનિવારે રાત્રિના ૯:૩૦ કલાકે બંધુનગર ગામના રામજી મંદિરના ચોકમાં આ નાટક યોજાવાના હોય અહીંના શ્રી બહુચર યુવક મંડળ દ્વારા સર્વે ધર્મ પ્રેમી ભાઈ બહેનોને નાટક જોવા અને ધર્માદાના કામમાં સહયોગ કરવા માટે અપીલ કરવામાં આવેલ છે




Latest News