મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો ભાજપના સભ્યોમાં ગણગણાટ: મોરબી મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાંથી હટાવવામાં આવેલા પાંચેય સભ્યોને ચેરમેન પદની લ્હાણી કેમ ?, બીજા કોઈ લાયક નથી ! રોટરી ક્લબ ઓફ મોરબીના પ્રમુખ પદે હુઝૈફાભાઈ લાકડાવાલા-સેક્રેટરી પદે સોનલબેન શાહની વરણી મોરબી જે.એલ.મહેતા વિદ્યાલય ખાતે ગાયત્રી પરિવાર દ્વારા વ્યસનમુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો લોકોના આરોગ્ય સાથે ખુલ્લે આમ ચેડાં ?: મોરબીમાં ફાસ્ટફૂડ-હોટલમાંથી ફૂગ વાળા પીઝા રોટલા, વસી નુડલ્સ, ભાત અને મંચુરિયનનો જથ્થો મળ્યો ! મોરબીમાં નંદીઘરના સંચાલન બનાવવામાં આવેલ મોનિટરિંગ ટીમ બરખાસ્ત્ત !: હવે આરોગ્ય ચેરમેનને જવાબદારી સોપાઈ મોરબી જિલ્લામાં શનિવારથી નારી વંદન સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાશે મોરબીના મકનસર ખાતે પાકિસ્તાની નાગરિકો માટે એલ.ટી.વી. રીન્યુઅલ અને સિટીઝનશિપ કામગીરી અર્થે શનિવારે ખાસ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી ૬૬ કેવી એસએસના ઇલેક્ટ્રીક આસી. એસ.એસ. ઠાકરનો વિદાય સમારોહ યોજાયો


SHARE







મોરબી ૬૬ કેવી એસએસના ઇલેક્ટ્રીક આસી. એસ.એસ. ઠાકરનો વિદાય સમારોહ યોજાયો

મોરબી ૬૬ કેવી એસએસના ઇલેક્ટ્રીક આસી. એસ.એસ. ઠાકર વાય મર્યાદાના લીધે નિવૃત્ત થતાં તેનો વિદાય સમારોહ અગનેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાયો હતો તકે અધ્યક્ષ સ્થાને અધિક્ષક ઇજનેર એસ.જી. કાંજિયા, અતિથિ વિશેષ એ.ડી.હુલાણી, પી.કે. વરસડા, એસ.આર.રાકજા, જી.જી.માલસણા તેમજ મોરબી શહેર ભાજપ ઉપપ્રમુખ અને પાલિકના માજી સુધરાઇ સભ્ય મેઘરાજસિંહ ઝાલા તેમજ ડેપ્યુટી એન્જિનિયરો, જુનિયર એન્જિનિયર, સાથી કર્મચારી ભાઈઓ  તથા બહેનો હાજર રહ્યા હતા તેમજ અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ મોરબી, વિદ્યુત કર્મચારી મંડળી રાજકોટ, વિદ્યુત કર્મચારી મિત્ર મંડળ મોરબી, બ્રહ્મ સમાજ મોરબીના હોદેદારો સહિતના હાજર રહ્યા હતા ત્યારે પ્રાસંગિક વક્તવ્યમાં ડેપ્યુટી એન્જિનિયર સરડવાનિવૃત્ત થતા એસ.એસ. ઠાકરતેમની ૩૨ વર્ષની સર્વિસની કાયૅશૈલી ઝાંખી રજૂ કરેલ હતી તેમજ તમામ અધિકારીએ તેઓને શુભકામના પાઠવી હતી અને અધ્યક્ષ સ્થાનેથી એસ.જી. કાંજિયાકંપની દ્વારા આપવામાં આવતી મોમેન્ટ તેમજ પ્રમાણપત્ર અર્પણ કરીને શુભેચ્છાઓ પાઠવી હતી આ કાર્યક્રમને સફળ બનાવાવવા માટે સાથી કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી એને કાર્યક્રમનું સંચાલન કે.આઈ. ગોસાઈએ કર્યું હતું






Latest News