મોરબી: હત્યાના ગુન્હામા જામીન મુક્ત થઈ ફરાર થયેલ આરોપી ઝડપાયો
SHARE
મોરબી: હત્યાના ગુન્હામા જામીન મુક્ત થઈ ફરાર થયેલ આરોપી ઝડપાયો
માળીયા મિયાણાં પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યા સાહિતના ગુન્હામાં આરોપીને પકડવામાં આવ્યો હતો અને તેને મોરબી સબ જેલમાં રાખવામા આવેલ હતો અને તે જામીન ઉપર છૂટી ગયા બાદ છેલ્લા ૨૦ દિવસથી નાસતો ફરતો હતો તે આરોપી સુનિલ લાભુભાઈ કોરડીયા (૩૭) રહે. વેણાસર વાળની એલસીબીની ટીમે ધરપકડ કરીને હાલમાં મોરબી સબ જેલ હવાલે કર્યો છે