મોરબી: હત્યાના ગુન્હામા જામીન મુક્ત થઈ ફરાર થયેલ આરોપી ઝડપાયો
મોરબીમાં પાટીદાર નવરાત્રીના આયોજકોએ શાહિદ જવાનના પરિવારને કરી આર્થિક મદદ
SHARE
મોરબીમાં પાટીદાર નવરાત્રીના આયોજકોએ શાહિદ જવાનના પરિવારને કરી આર્થિક મદદ
મોરબીમાં પાટીદાર નવરાત્રીમાં ચોથા નોરતે શહીદ જવાન દાદા સાહેબ અઠરે મહારાષ્ટ્ર, શહીદ જવાન રાકેશકુમાર ભરતપુર (રાજસ્થાન), શહીદ જવાન ખુશાલસિંહ મોડાસા, શહીદ જવાન કુંદન કુમાર ઝારખંડ પરિવારોને ૧-૧ લાખ રૂપિયાના ચેક આપી આર્થિક સહાય તેમજ પાંચમા નોરતે શહીદ જવાન વૈશાખ એચ કેરલા, શહીદ જવાન સંજય પોપટભાઈ પટેલ મહેસાણા (ગુજરાત), શહીદ જવાન અશોક કુમાર ઉત્તરપ્રદેશ, શહીદ જવાન તરૂણ ભારદ્વાજ ગુડગાંવ (હરિયાણા) પરિવારોને ૧-૧ લાખ રૂપિયાના ચેક આપી આર્થિક સહાય કરી માં ભારતીનું ઋણ ચૂકવવામાં આવ્યું હતું