વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના સર્કિટ હાઉસ ખાતે યુથ કોંગ્રેસની બેઠક મળી


SHARE









મોરબીના સર્કિટ હાઉસ ખાતે યુથ કોંગ્રેસની બેઠક મળી

મોરબીના સર્કિટ હાઉસ ખાતે "એક બુથ પાંચ યુથ કોંગ્રેસ" ના અનુસંધાને મોરબી જિલ્લા યુવક કોંગ્રેસની બેઠક મળી હતી આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી અને રાષ્ટ્રીય કોંગ્રેસના સચિવ માનસિંગ રાઠોડ તથા મોરબી જિલ્લા પ્રમુખ જયંતીભાઈ જેરાજભાઈ પટેલ તથા મોરબી જીલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ અલ્પેશભાઈ કોઠીયા અને દેવેન્દ્રસિંહ જાડેજા દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું અને કોંગ્રેસ પક્ષ દ્વારા ગુજરાતના લોકોને અપાયેલ ૮ વચનનું સંકલ્પ પત્ર વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું આ કોંગ્રેસ પક્ષ દ્વારા અપાયેલ આઠ વચન ઘર ઘર અને જન જન સુધી પહોંચાડવા મોરબી જિલ્લા યુવા કોંગ્રેસ આહવાન કર્યું હતું તથા મોરબી જિલ્લાના સક્રિય કાર્યકર ની નવી નિમણૂક આપવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લાના આગેવાન અને હોદ્દેદાર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા




Latest News