મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના જડેશ્વર મહાદેવ મંદિરે દુર્ગાપૂજાનું આયોજન


SHARE







મોરબીના જડેશ્વર મહાદેવ મંદિરે દુર્ગાપૂજાનું આયોજન

મોરબીમાં રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ જડેશ્વર મહાદેવ મંદિર ખાતે ભવ્ય દુર્ગાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું અને જડેશ્વર મહાદેવ મંદિર ખાતે અંબાજી માતાના મંદિર પાસે ભવ્ય દુર્ગાપૂજામાં ૨ થી ૧૨ વર્ષની ૫૫૧ દીકરીનું પૂજન કરવામાં આવ્યું હતું ત્યારે શાસ્ત્રી વિપુલભાઈ શુક્લ દ્વારા ધાર્મિક વિધિ કરવામાં આવી હતી અને આ તકે ટ્રસ્ટમાં ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા અને ત્યારે દીકરીઓ માટે ગરબા અને બટુક ભોજનનો કાર્યક્રમ પણ રાખવામા આવ્યો હતો






Latest News