મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

પંજાબના કેબિનેટ મિનિસ્ટરની હાજરીમાં ટંકારામાં આમ આદમી પાર્ટીની પદયાત્રા-સભા યોજાશે


SHARE









પંજાબના કેબિનેટ મિનિસ્ટરની હાજરીમાં ટંકારામાં આમ આદમી પાર્ટીની પદયાત્રા-સભા યોજાશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ટંકારા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર જાહેર કરી દેવામાં આવેલ છે ત્યારે પંજાબના કેબિનેટ મિનિસ્ટરની હાજરીમાં આજે ટંકારમાં લતિપર ચોકડીથી ઉગમણા નાકા ચોક સુધી પદયાત્રા યોજાશે અને બાદ સભા પણ યોજાશે

આમ આદમી પાર્ટી ટંકારા તાલુકા દ્રારા આજે તા ૧૮ ના રોજ સાંજે ૪ કલાકે લતિપર ચોકડીથી ઉગમણા નાકા ચોક સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ પદયાત્રા બાદ ઉગમણા ચોકમાં સભા રાખવામા આવે છે તે સભાને પંજાબના કેબિનેટ મિનિસ્ટર હરભજનસિંહ સંબોધશે અત્રે ઉલેખનીય છે કે, આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજવાની છે ત્યારે ૬૬- ટંકારા-પડધરી વિધાનસભા બેઠક માટે આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે સંજયભાઇ ભટાસણનું નામ જાહેર કરવામાં આવ્યું છે અને સંજયભાઈ ભટાસણા છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટીનું સંગઠન મોરબી જીલ્લામાં મજબૂત બને તેના માટે સક્રિય છે ત્યારે ટંકારામાં આજે યોજાનાર પદયાત્રા અને સભામાં આમ આદમી પાર્ટીના આગેવાનો, હોદેદારો  અને કાર્યકરો તેમજ લોકોને હાજર રહેવા માટે આમ આદમી પાર્ટી મોરબી જિલ્લાના પ્રમુખ વસંતભાઈ ગોરીયા દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે




Latest News