રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સઘન રસીકરણ ઝુંબેશ યોજાશે મોરબીના કલેક્ટરે ઇવીએમ વેરહાઉસની લીધી મુલાકાત વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં
Breaking news
Morbi Today

રાષ્ટ્રીય માલધારી સંઘના મોરબી જિલ્લા પ્રમુખ બન્યા શિવમભાઈ રબારી


SHARE









રાષ્ટ્રીય માલધારી સંઘના મોરબી જિલ્લા પ્રમુખ બન્યા શિવમભાઈ રબારી

રાષ્ટ્રીય માલધારી સંઘના પ્રદેશ કન્વીર કન્વીનરની સૂચનાથી અને પ્રદેશ કારોબારીના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા પ્રમુખ તરીકે શિવમભાઈ ભગવાનજીભાઈ રબારીની વરણી કરવામાં આવી છે. તેમજ રાષ્ટ્રીય માલધારી સંઘમાં વધુમાં વધુ સમાજના લોકો જોડાય તે માટે નવનિયુક્ત પ્રમુખ દ્વારા કામગીરી કરવામાં આવશે તેવી તેમણે ખાતરી આપેલ છે અને રાષ્ટ્રીય માલધારી સંઘના મુખ્ય ઉદ્દેશ સામાજિક ભાવનાનો વિકાસ કરી સામાજિક એકતા લાવવાનો છે તેને  સાર્થક કરવા માટે તેની ટિમ કામ કરશે આ બિન રાજકીય હેતુથી બનેલું સંગઠન છે જે સમાજના છેવાડાના દરેક વ્યક્તિઓને  સાથે રાખીને સમાજના હિત માટે કામ કરશે




Latest News