મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબીમાં ઝૂલતા પૂલને શરૂ કરતાં પહેલા પાલિકાને જાણ કરેલ નથી : ચીફ ઓફિસર


SHARE





મોરબીમાં ઝૂલતા પૂલને શરૂ કરતાં પહેલા પાલિકાને જાણ કરેલ નથી : ચીફ ઓફિસર

મોરબીમાં ઝૂલતા પૂલને કાર્યરત કરવામાં આવ્યો ત્યાર પહેલા તેના યુઝ માટેની પરિમિશન લેવામાં આવી ન હતી અને સ્ટ્ર્ક્ચરને વાપરવા માટેની મંજૂરી આપવામાં આવી ન હતી અને રિનોવેશન બાદ પુલને વાપરવા માટે ખુલ્લો મૂકી દેવામાં આવેલ છે તેવું પાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ જણાવ્યુ હતું. 

ઝૂલતા પૂલ ઉપર રવિવારે ઘણા લોકો પુલ ઉપર હતા ત્યારે ઉલ તૂટી ગયો હતો અને અનેક લોકોના મોત થયા છે ત્યારે મોરબી પાલિકાના ચીફ ઓફીસર સંદીપસિંહ ઝાલાએ જણાવ્યુ હતું કે, પુલનું રીનોવેશન કામ કરવામાં આવ્યું હતું જો કે, ત્યાર બાદ ઓરેવા ટ્રસ્ટ દ્વારા તેનું વેરિફિકેશન કર્વમાં આવ્યું ન હતું અને ગંભીર બેદરકારી રાખીને આ પુલને ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હતો અને પુલ તૂટ્યો છે આટલું જ નહીં પરંતુ આ પુલ ઉપર કેટલા લોકો એકીસાથે પસાર થઈ શકે છે તે અંગેની કોઈ જાણકારી ત્યાં કામ કરતાં લોકો પાસે હતી નહીં અને ધડોધડ લોકોને પુલ ઉપર મોકલવામાં આવતા હતા જેથી કરીને એકીસાથે વધુ લોકો પુલ ઉપર આવી જતાં આ દુર્ઘટના બની છે તેવું કહી તો પણ અતિશયોક્તિ નથી.




Latest News