મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી ઝુલતા પુલના હતભાગી એવા વજેપરમાં રહેતા હિન્દુ-મુસ્લિમ પરીવાર દ્રારા બેસણું-જિયારત સાથે


SHARE









મોરબી ઝુલતા પુલના હતભાગી એવા વજેપરમાં રહેતા હિન્દુ-મુસ્લિમ પરીવાર દ્રારા બેસણું-જિયારત સાથે

મોરબીના વજેપરમાં પાડોશમાં જ રહેતા પાડોશીઓ તા.૩૦ ને રવિવારે સાથે પુલે ફરવા ગયા હતા અને ઘટના બની ત્યારે બધા એકી સાથે નદીમાં પડયા હતા જેમાં બાજુબાજુમાં રહેતા છ સભ્ય પૈકી ચાર લોકોનાં મોત થયા છે અને બે લોકોના જ જીવ બચી શક્યા હતા.આ બન્ને પરીવારો હિન્દુ-મુસ્લિમ પરિવારો હોય પાડોશી ધર્મ નિભાવવા હતભાગીઓનું બેસણું અને જીયારત સાથે યોજવામાં આવ્યુ હતુ.ઉપરોકત હિન્દુ-મુસ્લીમ પરીવારો બાજુમાં રહેતા હોય બન્ને પરીવારના કુલ મળીને છ લોકો પુલે ફરવા ગયા હતા અને ઘટનામાં મુમતાઝબેન, શાહબાનબેન, પ્રિયંકાબેન અને હર્ષદભાઇ એમ ચારનાં મોત નીપજ્યા હતા અને બે લોકો જ બચ્યા હતા.




Latest News