મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ખાતે શિક્ષણ સાથે સંસ્કાર, માનવતા, પ્રકૃતિપ્રેમ અને પ્રતિભાનો અનોખો સંગમ મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલ ખાતે રાષ્ટ્રીય રમત ગમત દિવસની ઉજવણી કરાઇ હળવદના ચંદ્રગઢ અને રાયસંગપર ગામે જુગારની જુદીજુદી 2 રેડ 13 શખ્સો 1.85 લાખથી વધુના રોકડ સાથે પકડાયા મોરબીમાં ભાજપના હોદેદારને વ્યાજના ચક્રમાં ફસાવીને મારવા માટે મજબૂર કરનારા બે વ્યાજખોરની ધરપકડ મોરબી વન વિભાગમાં ટેન્ડરની સિક્યુરિટી પેટે બનાવટી એફડી રજૂ કરનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધાયો: તપાસ શરૂ હળવદના ઘનશ્યામપુર ગામ નજીકથી 500 લીટર દેશી દારૂનો જથ્થો ભરેલી ઇકો ગાડી સાથે 3 ઝડપાયા: 4 લાખનો મુદ્દામાલ કબજે, 1 ની શોધખોળ મોરબી શહેર, હળવદના રાણેકપર અને માળિયાના જૂના દેવગઢ ગામે જુગારની 4 રેડમાં 22 શખ્સો ઝડપાયા મોરબી મહાપાલિકાએ પાલિકાના સમયમાં બનેલા બિન ઉપયોગી બે શુલભ શોચલાય તોડી પાડ્યા
Breaking news
Morbi Today

ટંકારાના લજાઈ ગામે વાડીએ મહિલાએ ઝેરી દવા ગટગટાવી


SHARE





ટંકારાના લજાઈ ગામે વાડીએ મહિલાએ ઝેરી દવા ગટગટાવી

ટંકારા તાલુકાના લજાઈ ગામે વાડીએ રહેતા અને મજૂરી કામ કરતી પરણીતાએ પોતાનો દીકરો એમપીમાં હોય તે ત્યાં શું કરતો હશે તેવી ચિંતામાં ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને ૧૦૮ મારફતે તાત્કાલિક મોરબી સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે ટંકારા તાલુકાના લજાઈ ગામે હિતેશભાઈ દરબારની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા દશરથભાઈ ચૌહાણના પત્ની સોનલબેન (ઉંમર ૨૧) કોઈ કારણોસર ઝેરી દવા પી ગયા હતા જેથી કરીને તેને તાત્કાલિક ૧૦૮ મારફતે સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવવાની ટંકારા તાલુકા પોલીસની જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો સામે આવી છે કે પરણીતાનો દીકરો રિતેશ એમપીમાં હોય તેનો દીકરો ત્યાં શું કરતો હશે તેની ચિંતામાં તેની ચિંતામાં ભીંડામાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે લાવ્યા છે અને આગળની તપાસ ચાલી રહી છે




Latest News