મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

મોરબીમાં બોરીયા પાટી નજીક કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત


SHARE









મોરબીમાં બોરીયા પાટી નજીક કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત

મોરબીના કેનાલ રોડ ઉપર બોરીયા પાટી પાસે કોઈ કારણોસર યુવાન કેનાલના પાણીમાં ડૂબી ગયો હતો જેથી કરીને આ બનાવવાની મોરબી નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જેથી ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને કેનાલમાં ડૂબી ગયેલા યુવાનના મૃતદેહને શોધવા માટેની કવાયત શરુ કરવામાં આવી હતી દરમિયાન કેનાલમાંથી યુવાનનો મૃતદેહ મળી આવતા ડેડબોડીને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવી હતી અને અકસ્માત મૃત્યુના બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

 જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના કેનાલ રોડ ઉપર બોરીયા પાટી પાસે કોઈ કારણોસર યુવાન પાણીમાં ડૂબી ગયો હોવાનું જાણવા મળ્યું હતું જેથી કરીને તાત્કાલિક આ બનાવની મોરબી નગરપાલિકાને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને કેનાલમાં ડૂબી ગયેલા યુવાનની શોધખોળ શરૂ કરવામાં આવી હતી ત્યારબાદ કેનાલમાંથી નગરપાલિકાના ફાયર વિભાગની ટીમ દ્વારા મૃતક યુવાનની ડેડબોડીને બહાર કાઢવામાં આવી હતી અને મૃતકની બોડીને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી વધુમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતેથી જાણવા મળતી માહિતી મુજબ મૃતક વ્યક્તિનું નામ શાંતુલાલ લાલરામ મીણા (ઉંમર ૩૯) રહે. હાલ સરતાનપર રોડ તાલુકો વાંકાનેર વાળો હોવાનું સામે આવ્યું છે જોકે કયા કારણોસર તે કેનાલના પાણીમાં ડૂબી ગયો હતો તે દિશામાં હાલમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે




Latest News