મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીના વાંકાનેર દરવાજા પાસે ખુલ્લી ગટરમાં ગાયક ખાબકી : તંત્રની ઘોર બેદરકારીથી લોકોમાં રોષ


SHARE









મોરબીના વાંકાનેર દરવાજા પાસે ખુલ્લી ગટરમાં ગાયક ખાબકી : તંત્રની ઘોર બેદરકારીથી લોકોમાં રોષ

મોરબીના વાંકાનેર દરવાજા પાસે જૂની દાણા પીઠની પાછળના ભાગમાં ખુલ્લી ગટર હોવાના કારણે અવારનવાર તેમાં ગૌવંશો પડતા હોય છે જેને મહામુસીબતે સ્થાનિક લોકો બહાર કાઢતા હોય છે તેમ છતાં પણ આ ખુલ્લી ગટરને બંધ કરવા માટેની તસ્દી લેવામાં આવતી નથી જેથી કરીને આજની તારીખે પણ આ ખુલી ગટર માં ગૌવંશો પડતા હોય તેવું અવારનવાર બને છે આજે સવારના સમયે ખુલ્લી ગટરમાં એક ગાય પડી ગઈ હતી જેથી કરીને ગટરમાંથી બહાર નીકળવા માટે ગાય તરફડિયા મારતી હતી તેમ છતાં પણ તે બહાર નીકળી શકતી ન હતી જેથી ગટરમાં પડી ગયેલ ગાયને બહાર કાઢવા માટે થઈને ગૌ પ્રેમીઓને ત્યાં બોલાવવામાં આવ્યા હતા પરંતુ વારંવાર ખુલ્લી ગટરમાં અબોલ જેવું પડે છે અને ભવિષ્યમાં કોઈ નાનું બાળક પડી જાય અને જીવલેણ અકસ્માત બને ત્યાં પહેલા પાલિકા તંત્ર દ્વારા આ ખુલ્લી ગટરને બંધ કરવા માટે થઈને નકકર કામગીરી કરવામાં આવે તેવી સ્થાનિક લોકો અને વેપારીઓની માંગ છે.




Latest News