મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

હળવદના ડુંગરપુર પાસે બોલેરોએ બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા યુવાનનું મોત


SHARE







હળવદના ડુંગરપુર પાસે બોલેરોએ બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા યુવાનનું મોત

હળવદના ડુંગરપુર ગામના ઢોળા પાસે બોલેરો ગાડીના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનને માથામાં ગંભીર ઇજા થઈ હતી અને તેનું મોત નીપજયું હતું જેથી મૃતક યુવાનના પિતાએ હાલમાં બોલેરોના ચાલકની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મૂળ વાકાનેરના નવા ધમલપર ગામના અને હાલમાં શીવપુર નભાભાઇ પટેલની વાડીએ રહેતા હરેશભાઇ મનજીભાઇ સારલા જાતે કોળી (ઉ.૫૨)બોલેરો ગાડી નં.જી.જે.૩૬-ટી-૭૯૪૩ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને લખાવ્યું છે કે, ગત તા.૩૦/૮ ના રોજ ડુંગરપુર ગામના ઢોળા પાસે બોલેરો ગાડીના ચાલકે પોતાની બોલેરો બેદરકારી પુર્વક ચલાવીને તેના દિકરા વિરમના મોટર સાયકલ નં. જી.જે. ૦૩ ઇ.એફ. ૩૬૦૨ ની સાથે તેની ગાડી અથડાવી હતી જેથી તેને માથાના ભાગે ગંભીર ઇજા પહોચી હતી  અને તેનું મોત નીપજયું હતુ






Latest News