હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

હળવદમાં પરિવારથી વિખૂટી પડેલ બાળકીનું પરિવાર સાથે પોલીસે મિલન કરાવ્યુ


SHARE









હળવદમાં પરિવારથી વિખૂટી પડેલ બાળકીનું પરિવાર સાથે પોલીસે મિલન કરાવ્યુ

હળવદ પોલીસની સી-ટિમને સરા નાકા પાસે એક નાની બાળકી આશરે ત્રણ થી ચાર વર્ષની એકલી ઉભી ઉભી રડતી જોવા મળી હતી જેથી પ્રેમથી તેની પુછપરછ કરતા પોતે પોતાનુ નામ પુનમ તથા તેના પિતાનુ નામ વિઠ્ઠલભાઇ તથા માતાનુ નામ પારસાબેન રહેવાસી મુન્દ્રા સર્કલ ગાધીધામ હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે ગાંધીધામ કંટ્રોલ રૂમનો કોન્ટેક્ટ કર્યો હતો ત્યારે આદીપુરના પોલીસ કર્મચારી વિક્રમસિંહએ બાળકીના પિતા વિઠ્ઠલભાઇને સંપર્ક કરીને હળવદ તાલુકા પોલીસે મોકલ્યા હતા અને ત્યાં બાળકી તેમની હોવાની ખરાઇ કરીને બાળકી પરિવારને આપી દીધી હતી તે બાળકીની માતા પારસાબેન પહેલા મુંન્દ્રા સર્કલ ગાધીધામ રહેતા હતા અને તેઓ હાલ પરેશવાળી મેલડી માતાના મંદિર પાસે ધ્રાગધ્રા રહે છે. અને હળવદમાં પ્લાસ્ટિકના ટબ-ડોલની ફેરી કરવા આવ્યા હતા ત્યારે બાળકી તેનાથી વિખૂટી પડી ગઈ હતી આ કામગીરી પીઆઇ વી.પી. ગોલ, સી-ટિમના નીરૂબેન જેશીંગભાઇ આલ, મીનાબેન મનહરભાઇ તારબુંદીયા, પંકજભાઇ જસમતભાઇ પીપળીયા તથા ડ્રાઇવર દેવશીભાઇ તથા યુવરાજસિંહ નીરુભા જાડેજાએ કરી હતી




Latest News