મોરબી જિલ્લામાં જય ભારત સત્યાગ્રહ સમેલનની તૈયારી માટે મીટીંગ યોજાઇ
મોરબીના વાડી વિસ્તારમાં જાડા ધાનની આરોગ્ય માટે ઉપયોગીતા અંગેનો માર્ગદર્શન સેમિનાર યોજાયો
SHARE
મોરબીના વાડી વિસ્તારમાં જાડા ધાનની આરોગ્ય માટે ઉપયોગીતા અંગેનો માર્ગદર્શન સેમિનાર યોજાયો
ગુજરાત કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ હિતેશભાઈ પટેલની સુચના મુજબ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, સરકારના પ્રજાલક્ષી અને કિસાનલક્ષી અભિગમથી લોકોનું નિરોગી આરોગ્ય બંને અને કિસાનોને ખેતી ક્ષેત્રે સારૂં વળતર મળે તેવા નેક ઉદેશથી મિલેટ (જાડા ધાન્ય) બાજરો, જુવાર, મકાઈ, રાગી, નાગલી જેવા જાડા ધાન્ય આરોગ્યપ્રદ ગુણધર્મ આ ધાન્યમાં છે તે અંગે માર્ગદર્શન અને માહિતી કાર્યક્રમ સંયોજક વિષય લક્ષી માર્ગદર્શન અને પ્રોત્સાહિત કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારે મોરબી જિલ્લાના અધ્યક્ષ અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, કિસાન મોરચાના પ્રમુખ પ્રદ્યુમનભાઈ માકાસણા, મંત્રી વસંતભાઈ કંજારિયા, છગનભાઈ કુંડારીયા, પ્રવીણભાઈ પટેલ, જિલ્લા કોસાધ્યક્ષ કે. કે.પરમાર, પ્રભુભાઈ નકુમ, મીડિયા ઇન્ચાર્જ રમેશભાઈ પરમાર સાથે મોરબી વાવડી રોડ ઉપર આવેલ ૧૪ વાળી વિસ્તારમાં બહેનોની હાજરીમાં ખારી વાળી પ્રાથમિક શાળામાં જાડા ધનની આરોગ્ય માટે ઉપયોગીતા અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું