મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

મોરબીની રવાપરા ગ્રામપંચાયતના ઉપસરપંચ પદે સગુણાબેન ચાડમીયા બિનહરીફ


SHARE









મોરબીની રવાપરા ગ્રામપંચાયતના ઉપસરપંચ પદે સગુણાબેન ચાડમીયા બિનહરીફ

મોરબીની રવાપર ગ્રામ પંચાયતના મહિલા ઉપસરપંચે થોડા દિવસો પહેલા પોતાના અંગત કારણોસર પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું જેથી કરીને આ પદ ખાલી પડ્યું હતુ. અને તેના માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં સત્તર સભ્યોમાંથી બહુમતી સભ્યોએ સગુણાબેન મહેશભાઇ ચાડમિયાને બિનહરીફ જાહેર કર્યા હતા. ત્યારે ઉપસરપંચ પદે બિનહરીફ સગુણાબેન મહેશભાઇ ચાડમિયાને તમામ સભ્યો તેમજ સરપંચ નીતિનભાઈ ભટ્ટાસાણા સહિતઓએ અભિનંદન પાઠવ્યા હતા. ત્યારે નવનિયુક્ત ઉપસરપંચ સગુણાબેન મહેશભાઇ ચાડમિયાએ જણાવ્યુ હતુ કે, પ્રથમ રવાપર ગામની પ્રાથમિક સમસ્યાઓ જેવી કે, રોડ રસ્તા, ગટર, પાણીની સમાયાઓ ઉકેલી બાદમાં રવાપરમાં ખુટતી સુવીધાઓ અને વિકાસના કામો હાથ ધરવામાં આવશે.તમામ હોદેદારો, સભ્યો મળી રવાપરના ગ્રામજનોને કોઇ ફરીયાદ ના રહે અને વધુમા વધુ સુવીધાઓ પુરી પાડવા કટિબધ્ધ હોવાનું જણાવ્યું હતુ.




Latest News