મોરબીની ગોપાલ સોસાયટીમાં ઘરમાં જુગાર રમતા ચાર શખ્સ 39,400 ની રોકડ સાથે ઝડપાયા વાંકાનેરના મહીકા ગામ નજીકથી પોલીસે પીછો કરીને દારૂ ભરેલ ક્રેટા ગાડી સાથે એક આરોપીને દબોચ્યો: 5.95 લાખનો મુદામાલ કબ્જે હળવદના રણજીતગઢ ગામે રિસેસમાં શાળાએથી ઘરે જતી બાળકીનું રસ્તામાં સાયકલ ઉપરથી નીચે પડી જતાં મોત વાંકાનેર નજીક કેરાળાના પાટીયા પાસે ગટરમાંથી માથામાં ઇજા પામેલ હાલતમાં અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો મોરબીના ઘુટુ ગામ પાસે આવેલ રામકો વિલેજ સોસાયટીમાં ઘર પાસે ફટાકડા ફોડવા બાબતે બઘડાટી: હવે સામસામી ફરિયાદ વાંકાનેરના ભલગામ પાસે ડમ્પર ચાલકે હડફેટે લેતા અકસ્માતમાં ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત માળીયા (મી)ના સુલતાનપુર ગામે જૂના ઝઘડોનો ખાર રાખીને યુવાન અને તેના મિત્રને 4 શખ્સોએ માર માર્યો મોરબીમાં યુવાનનું અપહરણ-લૂંટ અને તેના ભાઈ ઉપર છરી વડે જીવલેણ હુમલાના ગુનામાં 3 આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

કમોસમી વરસાદની અસર: મોરબી માર્કેટિંગ યાર્ડ ત્રીજી તારીખ સુધી બંધ


SHARE









કમોસમી વરસાદની અસર: મોરબી માર્કેટિંગ યાર્ડ ત્રીજી તારીખ સુધી બંધ

મોરબી જીલ્લામાં છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે ત્યારે કમોસમી વરસાદને ધ્યાને રાખીને મોરબી માર્કેટિંગ યાર્ડમાં આગામી તા. ૩ સુધી તમામ જણસની આવક બંધ રહેશે. જેથી મોરબી યાર્ડમાં ખેડૂતોએ માલ ન લઈને આવવા માર્કેટિંગ યાર્ડ દ્વારા જાણ કરવામાં આવી છે

શુક્રવારે અને શનિવારે હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ પડ્યો છે ત્યારે મોરબી જીલ્લામાં ખેડૂતોના પાકને ઓછામાં ઓછું નુકશાન થાય તેના માટેની તકેદારી રાખવામા આવી રહી છે જેના ભાગરૂપે મોરબી યાર્ડમાં ખેડૂતો જણસી લઈને આવે અને તે પલળી ન જાય તે માટે વરસાદની હજુ પણ આગાહી છે તેથી મોરબી માર્કેટિંગ યાર્ડમાં આગામી તા.૩ સુધી ખેડૂતોને જણસી લઈને ન આવવા તાકીદ કરાઇ છે અને નવી જાહેરાત ન થાય ત્યાં સુધી ખેડૂતોએ માલ લઈને ન આવવો તેવું માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી કાંતિભાઈ વૈષ્નાણીએ કહ્યું છે




Latest News