બાળકોને જે વિષયમાં રસ-રુચિ હોય તે વિષયમાં આગળ વધે તેવું પ્રોત્સાહન આપો: મોરબીમાં યોજાયેલ કાર્યક્રમમાં મંત્રી રિવાબા જાડેજાની વાલીઓને ટકોર મોરબી જીઆઈડીસી ઇન્ડ. એસો. દ્વારા ઓદ્યોગીક વિસ્તારમાં હાથ ધરાયું સફાઈ અભિયાન મોરબીના કુંતાસી ગામે દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનામાંથી સગીરાનું અપહરણ મોરબી નજીક કારખાનના મશીનના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં યુવતીનો પીછો કરી પજવણી કરીને અપહરણ કરી મુંબઈ લઈ જનાર આરોપીની ધરપકડ


SHARE









મોરબીમાં યુવતીનો પીછો કરી પજવણી કરીને અપહરણ કરી મુંબઈ લઈ જનાર આરોપીની ધરપકડ

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની દીકરી કામ સબબ ઘરની બહાર નીકળે ત્યારે તેણીનો પીછો કરીને દીકરીને હેરાન કરવામાં આવતી હતી અને ત્યારબાદ પરિવારની જાણ બહાર તે સગીરવયની દીકરીને આરોપી ઈસમ દ્વારા મુંબઈ ખાતે લઈ જવામાં આવી હતી અને બાદમાં ઘરે મૂકી જવામાં આવી હતી..! આમ વારંવાર યુવતીને પરેશાન કરવામાં આવતી હોય પરિવાર દ્વારા પોલીસમાં જાણ કરાતા હાલ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથક ખાતે આ બાબતે અપહરણ, છેડતી અને પોકસો સહિતની કલમો હેઠળ આરોપીની સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.




Latest News