બાળકોને જે વિષયમાં રસ-રુચિ હોય તે વિષયમાં આગળ વધે તેવું પ્રોત્સાહન આપો: મોરબીમાં યોજાયેલ કાર્યક્રમમાં મંત્રી રિવાબા જાડેજાની વાલીઓને ટકોર મોરબી જીઆઈડીસી ઇન્ડ. એસો. દ્વારા ઓદ્યોગીક વિસ્તારમાં હાથ ધરાયું સફાઈ અભિયાન મોરબીના કુંતાસી ગામે દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનામાંથી સગીરાનું અપહરણ મોરબી નજીક કારખાનના મશીનના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી જેલમાંથી પાકા કામના કેદીને સરકારના હુકમ પછી જેલમાંથી મુક્તિ


SHARE









મોરબી જેલમાંથી પાકા કામના કેદીને સરકારના હુકમ પછી જેલમાંથી મુક્તિ

મોરબી સબ જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવતા પાકા કેદી હિતેશ ઉર્ફે  બાવકો શિવશંકર દવે કે જેઓએ ૧૪ વર્ષ ની કોરી સજા  પૂરી થતાં સારી વર્ણતુક રીતે પસાર કરી જેલમાંથી ઉચ્ચ અભ્યાસ ડિગ્રી મેળવેલ છે તેને ધ્યાને લઈ કલેકટના અધ્યક્ષ સ્થાને જેલ એડવિઝરી બોર્ડની કમિટીમાં હકારાત્મક અભિપ્રાય મેળવી દરખાસ્ત સરકારમાં મોકલવામાં આવી હતી અને આજીવન કેદની બાકીની સજા માફ કરી  સીઆરપીસી ૪૩૩ હેઠળની વહેલી જેલ મુક્તિના હુકમો સરકાર, તેમજ જેલોન ઇન્સ્પેક્ટર જનરલ અમદાવાદથી થતા આજરોજ જેલ મુકત કરવામાં આવેલ છે




Latest News