મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત ભુજ-દિલ્હી વચ્ચે 25 મી ઓકટોમ્બરથી વધુ એક ફ્લાઈટ શરૂ થશે: સાંસદ વિનોદભાઈ ચાવડા વાંકાનેરમાં સ્મશાનમાં દારૂ પીતા શખ્સોએ મારજુડ કરીને ત્રાસ આપતા આધેડે કર્યો આપઘાત: 6 સામે ફરિયાદ મોરબીમાં સામું જોવા બાબતે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં દુકાન સામે સુવાની ના પાડતા વેપારી યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં માતાએ ઠપકો આપતા એપાર્ટમેન્ટના ચોથા માળ ઉપરથી ઝંપલાવીને સગીરાએ કર્યો આપઘાત: હળવદના રણજીતગઢ ગામે ઝેરી જનાવર કરડી જતા પાંચ વર્ષની બાળકીનું મોત
Breaking news
Morbi Today

મોરબી એલ.ઇ. કોલેજના પ્રોફેસરનું એવોર્ડ એનાયત કરીને કરાયું સન્માન


SHARE









મોરબી એલ.ઇ. કોલેજના પ્રોફેસરનું એવોર્ડ એનાયત કરીને કરાયું સન્માન

મોરબીમાં આવેલ લખધિરસિંહજી ઈજનેરી કોલેજ (એલ.ઇ. કોલેજ)ના કેમિકલ ઈજનેરી વિભાગમાં સહાયક પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા ડો. આશિષ ધીરજલાલ બલદાણીયાને ધ ઇન્ટરનેશનલ સોસાયટી ફોર સાયન્ટિફિક નેટવર્ક તરફથી કેમિકલ એન્જીનીયરીંગમાં તેમના દ્વારા કરાયેલા રિસર્ચ અને એક્સેલન્સ માટે કલામ રિસર્ચ એવોર્ડ તથા એશિયન એજ્યુકેશન એવોર્ડ ૨૦૨૩ તરફથી એજ્યુકેશન કોમ્યુનિટીમા તેમના દ્વારા કરાયેલા કોન્ટ્રીબ્યુશન માટે પુરસ્કાર એનાયત કરવામાં આવેલ છે તેમની આ સિધ્ધિ બદલ રાજ્યના ઉચ્ચ શિક્ષણ અને ટેકનોલોજી મંત્રી ઋષિકેશ પટેલ, વન પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ મોહનભાઇ કુંડરિયા અને મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ તેને શુભેચ્છા પાઠવી છે.




Latest News